આજથી આધાર કાર્ડ ધારકો માટે નિયમો બદલાયા! જાણો કઈ મુશ્કેલીઓ ઊભી થવાની – Aadhar Card Update Rules 2026

Aadhar Card Update Rules 2026

Aadhar Card Update Rules 2026: આજે ભારતના દરેક નાગરિક માટે આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ ઓળખ બની ગયું છે. બેંક ખાતું ખોલાવવું હોય, સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, મોબાઇલ સિમ ખરીદવો હોય કે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું હોય – દરેક જગ્યાએ આધાર જરૂરી છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આ દસ્તાવેજ જારી કરે છે અને … Read more